
MY HEART MY ARTT
- 3 followers
- Category: Entertainment
- | Follow

હવે પાંપણોમાં અદાલત ... *USE 🎧 MYHEARTMYARTT VIRAL ONE (ONLINE CONCERT)
Published: 3 months agoCategory:
- Entertainment
About:
HAVÈ PAMPANOMAN ... 😘😢 #MYHEARTMYARTT #ONE #VIRAL
સ્વરાંકન અને ગાયક : VASHISHTHA G. રચના : SHRI RAMESH PAREKH
#ghazal #havepanpanomaadalat #gujaratisugamsangeet #gujaratighazal #sugamsangeet #rameshparekh #bestghazal #music #staywithmusic #entertainment
હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નિરખવાના ગૂના કર્યા છે.
મને આ નગરમાં નિરાધાર છોડી, રસ્તા બધા કોની પાછળ ગયા છે ?
પહાડો ઊભા રહીને થાક્યા છે એવા, કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે.
મને ખીણ જેવી પ્રતીતિ થઇ છે, કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.
🌀🌀🌀🌀🌀🌀🌀
You may also like
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
Real Entertainment vlogs
0 views | 9 minutes ago163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video
163e88ebd9329b1676185277
video